All ceiling fan winding data pdf download
All table fan winding data pdf download
cloud 3 cooling fan orient electric
હવે
મોંઘા AC ખરીદવા જરૂર નથી કારણ કે જ્યારે ઓછી કિંમત વાળોઆ કલાઉડ ફેન આવી ગયો છે. આ અનોખો પંખો, રુમ બની જશે શિમલા જેમ ઠંડો
રૂમનું તાપમાન 12 ડિગ્રી ઘટાડી આપે છે.
Orient
Electric તેવા
પ્રકારનો એક ક્લાઉડ કૂલિંગ ફેન લોન્ચ કર્યો છે. જેનુ નામ છે ક્લાઉડ 3 નામ આપવામાં આવ્યું છે. આમાં,
પંખાની આસપાસના વેન્ટમાંથી ઠંડી હવા વાદળની જેમ બહાર આવે છે. કંપની દ્વારા કહે વામા આવ્યુ છે કે તે રૂમનું તાપમાન 12 ડિગ્રી ઘટાડી આપે છે.
પંખામાં
લગાવેલા પાખયા પણ રૂમમાં ઠંડી હવા ફેલાવે છે. તેમાં થ્રી લેવલ કૂલિંગ આપવામાં
આવ્યું છે. જરૂરિયાત મુજબ સેટ કરી શકે છે.
કુલરની જેમ 4.5 લિટરની ટાંકી આપવામાં આવી છે.
આ પંખામાં
કુલરની જેમ 4.5 લિટરની ટાંકી આપવામાં આવી છે. વપરાશ કરતા એ તેમાં પાણી ભરવાનું રહેશે. આ લગભગ 8 કલાક
ચાલશે. આ પંખો બનાવવાનો હેતુ ઓછા પાવર મા વાધારે ઠંડક આપે તે માટે બનાવવામાં આવ્યો છે. જેથી ગ્રાહકો આરામથી સૂઈ શકે. કંપનીએ
એવો દાવો કર્યો છે કે પંખાને એવી રીતે બનાવવામાં
આવ્યા છે કે તે ઓછી પાવર વાપરે છે. એટલે કે તે કુલર અને એસી કરતા ઓછો વોટ વાપરે છે.
કંપનીએ દાવો કર્યો છે કે 8 કલાક ચાલ્યા બાદ લગભગ 1 યુનિટનો પાવર નો ખર્ચ થાય છે.
ફ્રેગરન્સ ડિસ્પેન્સર
તેમાં
ફ્રેગરન્સ ડિસ્પેન્સર પણ આપવામાં આવ્યું છે. કોઈપણ પાણી સાથે મિક્સ કરેલ પરફ્યુમ તેમાં
નાખી શકાય છે. આ ફેનમાં બરીઝ મોડ પણ આપવામાં આવ્યો છે. તે જરૂરી યાત મુજબ તીવ્રતામાં ફેરફાર કરે છે.
આ મૉડલ
બે બૉક્સમાં આવશે, જેને ગ્રાહકો સરળતાથી તેમના ઘરમાં ફીટ કરી શકશે. ગ્રાહકો તેને કાળા કલર અને સફેદ એમ બે કલર ઓપ્શનમાં પણ ખરીદી શકશે. આમાં વપરાશકર્તાઓ ફેન કંટ્રોલ કરવા માટે
રિમોટ પણ મળશે.